MDM Recruitment 2023:મઘ્યાહન ભોજન યોજનામાં ભરતી

MDM Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે મધ્યાહન ભોજન યોજનામાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર છે તેમને આ પોસ્ટ શેર કરજો.

MDM Recruitment 2023

પોસ્ટનું નામ વિવિઘ
સંસ્થાનું નામ મધ્યાહન ભોજન યોજના
નોકરી સ્થળ ગુજરાત
નોટીફિકેશન તારીખ 26 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 26 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08 ઓગસ્ટ 2023
ઓફિશ્યલ વેબસાઇટ લીંક https://mdm.gujarat.gov.in/

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત

  • જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર
  • એમ.ડી.એમ સુપરવાઈઝર

કુલ ખાલી જગ્યા

  • જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર:-01
  • એમ.ડી.એમ સુપરવાઈઝર:-07

પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર રૂપિયા 10,000
એમ.ડી.એમ સુપરવાઈઝર રૂપિયા 15,000

લાયકાત

મિત્રો,MDM ગુજરાતની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

પીએમ પોષણ યોજના અંતર્ગત ઉમેદવારની ભરતી ઓફલાઈન માધ્યમથી ફોર્મ ભરાઈ ગયા બાદ ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • 2 ફોટો
  • સહી
  • તથા અન્ય

મહત્વની તારીખ 

મિત્રો આ ભરતીની નોટિફિકેશન પીએમ પોષણ યોજના ઘ્વારા 26 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:26 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:08 ઓગસ્ટ 2023

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ફોર્મ તમને રૂબરૂ જઈ અથવા પાટણ કચેરીની વેબસાઈટ https://patan.nic.in/ પરથી મેળવી શકો છો.
  • આ ફોર્મ ભરી તથા સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી ફરીથી રૂબરૂ જઈ અથવા RPAD અથવા સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.
  • અરજી મોકલવાનું સરનામું જિલ્લા પુરવઠા અધિકારીશ્રી,મ.ભો.યો,જિલ્લા સેવા સદન, રાજમહેલ રોડ,મુ.તા.જિ.પાટણ છે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment