IFFCO Gujarat Recruitment 2023: ઈફ્કો ની ગુજરાતમાં અલગ અલગ પદો પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
IFFCO Gujarat Recruitment 2023| Indian Farmers Fertilizer Cooperative Limited Gujarat Recruitment
સંસ્થાનું નામ | ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 08 જૂન 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 08 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 16 જૂન 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.iffcoyuva.in/en/ |
પોસ્ટનું નામ:
- મિકેનિકલ
- ઇલેક્ટ્રિકલ
- કેમિકલ
- સિવિલ
- ઇન્સ્ટ્રુમેન્ટની એપ્રેન્ટિસ
લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેથી લાયકાત સંબંધી તમામ માહિતી માટે એક વખત જાહેરાત અવશ્ય વાંચી લેવી.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓફલાઈન માધ્યમથી અરજી કર્યા બાદ લાયક ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લઇ પછી કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે.
પગારધોરણ
ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેનો ઇફ્કો ઘ્વારા જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોઈ તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ નીચે આપેલ લિંક ની મદદથી જાહેરાત ડાઉનલોડ કરી તમે અરજી કરવા માટે યોગ્યતા ધરાવો છો કે નહિ તે ચેક કરો.
- હવે ઇફ્કોની સત્તાવાર વેબસાઈટ https://www.iffcoyuva.in/ પર જઈ BIO DATA ફોર્મ ડાઉનલોડ કરી લો હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- હવે આ ફોર્મમાં તમારી દરેક ડીટેલ ભરી દો તથા સાથે જરૂરી દસ્તાવેજો જોડી દો.
- હવે આ ફોર્મ ઓફલાઈન પોસ્ટ કે કુરિયરના માધ્યમથી “ડેપ્યુટી જનરલ મેનેજર (કાર્મિક અને પ્રસાશન) ઇફ્કો – કંડલા (કચ્છ), ગુજરાત – 370 210” ના પર મોકલી દો.
- હવે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ ગયું છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 08 જૂન 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 16 જૂન 2023