AMC Recruitment 2023:અમદાવાદ મહાનગરપાલિકામાં સરકારી ભરતી

AMC Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અને તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તેમ આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની જરૂર હોય તેમને આ માહિતી શેર કરવાનું ભૂલતા નહિ.

AMC Recruitment 2023

પોસ્ટનું નામ પ્રાણી સંગ્રહાલય અધિક્ષક
સંસ્થાનું નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
નોકરી સ્થળ અમદાવાદ,ગુજરાત
અરજી પ્રક્રિયા ઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/7/2023
ઓફિશ્યલ વેબસાઇટ લીંક https://ahmedabadcity.gov.in/

પોસ્ટનું નામ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા

  • પ્રાણી સંગ્રહાલય અધિક્ષક(ઝુ સૂપીન્ટેન્ડન્ટ)

કુલ ખાલી જગ્યા

પ્રાણી સંગ્રહાલય અધિક્ષક(ઝુ સૂપીન્ટેન્ડન્ટ):(01) બિન અનામત

વયમર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે તમારી ઉમર 45 વર્ષથી નીચી હોવી જોઈએ

પગારધોરણ

લેવલ-11 પે મેટ્રિક્સ રૂપિયા 67700 થી 208700 સુધી

લાયકાત

  • B.Sc બાયોલોજી
  • BVSC અને HR 5-7 વર્ષનો અનુભવ

પસંદગી પ્રક્રીયા

  • લેખિત પરીક્ષા
  • ઈન્ટરવ્યુ

ઓનલાઈન અરજી ફી 

ઓનલાઈન અરજી કરતી વખતે ફકત અનામત વર્ગો સિવાય તમામ ઉમેદવારોએ અરજી ફી રૂપિયા 112 ભરવાના રહેશે

મહત્વની તારીખ

આ ભરતીમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ:-15-07-2023 છે

અરજી કેવી રીતે કરવી

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ahmedabadcity.gov.in ઓપન કરો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે માહિતી ભરો સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન કરો.
  • ઓનલાઈન અરજી ફી ચૂકવો.
  • પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
  • એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો
  • પ્રિન્ટઆઉટ લો.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

FAQs:આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીનું નામ શું છે?

આ ભરતી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવી છે.

આ ભરતીમાં કુલ કેટલી જગ્યા પ્ર ભરતી કરવામાં આવી છે?

આ ભરતીમાં કુલ 01 જગ્યા પર ભરતી કરવામાં આવી છે.

આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:15/07/2023 છે.

Leave a Comment