12th Pass Clerk Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર હોય તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે 12 પાસ માટે ક્લાર્કની 759 જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
12th Pass Clerk Recruitment
પોસ્ટનું નામ | ક્લાર્ક |
સંસ્થાનું નામ | એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ |
નોકરી સ્થળ | ગુજરાત તથા ભારત |
અરજી માધ્યમ | ઓનલાઇન |
નોટીફિકેશન તારીખ | 29 જૂન 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 29 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31 જુલાઈ 2023 |
ઓફીશ્યલ વેબસાઇટ લીંક | https://emrs.tribal.gov.in/ |
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ દ્વારા જુનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્કની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
ખાલી જગ્યા
EMRSની આ ભરતીમાં જુનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્કની કુલ 759 જગ્યાઓ ખાલી છે.
પગારધોરણ
EMRS માં ક્લાર્ક તરીકે પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને માસિક રૂપિયા રૂપિયા 19,900 થી 63,200 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.
લાયકાત
એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલની આ ભરતીમાં ક્લાર્ક ની પોસ્ટ ઉપર અરજી કરવા માટે તમારે કોઈપણ સ્ટ્રીમ આર્ટસ, કોમર્સ કે સાઈન્સથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ.
પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા (OMR આધારિત)
- ઇન્ટરવ્યુ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
- કૌશલ્ય કસોટી (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
મહત્વની તારીખ
આ ભરતી ની નોટિફિકેશન એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ દ્વારા ઘ્વારા 29 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ: 29 જૂન 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:31 જુલાઈ 2023
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે EMRS ની સત્તાવાર વેબસાઈટ https://emrs.tribal.gov.in/ પર જઈ Recruitment ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમે ક્લાર્કની પોસ્ટ માટે અરજી કરવા માંગો છો એ પોસ્ટ પર રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી તમારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે (એકાઉન્ટન્ટ/ક્લાર્ક/લેબ અટેન્ડન્ટ) | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |