TAT પેપર 2023, જુઓ પેપર, આંસ્વર કી, સોલ્યુશન, સંપૂર્ણ માહિતી

TAT પેપર 2023 : માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટે ની TAT પરીક્ષા 2023 તા. 4-6-2023 ના રોજ લેવામા આવી. આ પરીક્ષા માધ્યમિક શાળાઓમા ધોરણ 9 થી 10 મા શિક્ષક બનવા માટે લેવામા આવે છે. TAT પેપર SOLUTION માટે વીવીધ એકેડેમીના પેપર સોલ્યુશન મૂકેલ છે.

જે નીચેની લીંક પરથી મેળવી શકસો. TAT પેપરની આન્સર કી ઓફીસીયલ રાજ્ય પરીક્ષા બોર્ડ ની વેબસાઇટ પર મૂકવામા આવશે. જે હજુ મુકાયેલ નથી. તેના માટે www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેશો.

TAT પેપર 2023

સંસ્થાનું નામ રાજય પરીક્ષા બોર્ડ
લેવાયેલ પરીક્ષા TAT
ધોરણ 9 થી 10
પોસ્ટ પ્રકાર TAT પ્રશ્ન પત્ર સોલ્યુશન
પરીક્ષા તારીખ TAT : 4 જુન 2023
પેપર સોલ્યુશન Available
TAT આન્સર કી Not Available
ઓફીસીયલ વેબસાઇટ https://www.sebexam.org

જાણો TAT પેપર વિષે માહિતી

  • પરીક્ષાનુ નામ: TAT (ધોરણ 9 થી 10)
  • પરીક્ષાની તારીખ: તા.4-6-2023 (રવિવાર)
  • પરીક્ષાનો સમય: 12:00 થી 3:00 ક્લાક
  • વિષય: ભાષા, ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અન્ય

ઉલ્લેખનીય છે કે માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટે ની TAT પરીક્ષા અવે નવી શિક્ષણ નિતી મુજબ દ્વિસ્તરીય પરીક્ષા પધ્ધતિથી લેવામા આવે છે. જેમા પ્રથમ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ દ્વિતિય મુખ્ય પરીક્ષા આપવાની રહે છે.

જુઓ લેવાયેલ પેપર સોલ્યુશન (TAT PAPER SOLUTION)

TAT પરીક્ષા પુરી થયા બાદ ઉમેદવારો TAT પેપર SOLUTION શોધતા હોય છે. જે વિષયવાઇઝ નીચે મુજબ છે.

  • TAT પેપર સોલ્યુશન પાર્ટ -1 2023
  • TAT પેપર સોલ્યુશન ભાષા 2023
  • TAT પેપર સોલ્યુશન ગણિત વિજ્ઞાન 2023
  • TAT પેપર સોલ્યુશન સામાજિક વિજ્ઞાન 2023

TAT RESULT DATE, TAT OMR SHEET, TAT ANSWER KEY વગેરે માહિતી રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પર મૂકવામા આવે છે. TAT RESULT DATE અંગે લેટેસ્ટ અપડેટ માટે રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ ચેક કરતા રહેવુ.

ગુજરાત TAT મેરીટ કટ ઓફ

Expected cutoff marks have been mentioned below.

Category Cutoff (Expected)
Gen 60%
OBC 55%
SC/ ST/ PWD 45%

ઉપયોગી લીનક્સ

TAT પેપર સોલ્યુશન લાઈવ Gyan Live અહિ કલીક કરો
TAT પેપર સોલ્યુશન લાઈવ web sankul અહિ કલીક કરો
TAT પેપર સોલ્યુશન લાઈવ Ice Online અહિ કલીક કરો
TAT પ્રશ્ન પેપર અહિ કલીક કરો

આ પણ વાંચો

Leave a Comment