IBPS Recruitment 2023: દેશની અલગ અલગ બેંકોમાં 8500+ જગ્યાઓ પર વર્ષની સૌથી મોટી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
IBPS Recruitment 2023
સંસ્થાનું નામ | ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ભારત |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
નોટિફિકેશનની તારીખ | 31 મે 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 01 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 21 જૂન 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.ibps.in/ |
પોસ્ટનું નામ:
- ઓફિસ આસિસ્ટન્ટ
- ઓફિસર સ્કેલ-1
- જનરલ બેન્કિંગ ઓફિસર
- આઇટી ઓફિસર
- સી.એ ઓફિસર
- લૉ ઓફિસર
- ટ્રેઝરી મેનેજર
- માર્કેટિંગ ઓફિસર
- એગ્રિકલચર ઓફિસર
- ઓફિસર સ્કેલ- III
કુલ ખાલી જગ્યા:
આઇબીપીએસ બોર્ડ ની આ ભરતીમાં કુલ જગ્યા 8594 છે. જેમાં કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
ઓફિસ આસિસ્ટન્ટ | 5538 |
ઓફિસર સ્કેલ-1 | 2485 |
જનરલ બેન્કિંગ ઓફિસર | 315 |
આઇટી ઓફિસર | 68 |
સી.એ ઓફિસર | 21 |
લૉ ઓફિસર | 24 |
ટ્રેઝરી મેનેજર | 08 |
માર્કેટિંગ ઓફિસર | 03 |
એગ્રિકલચર ઓફિસર | 59 |
ઓફિસર સ્કેલ- III | 73 |
કુલ ખાલી જગ્યા | 8594 |
લાયકાત:
મિત્રો, IBPSની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ
ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન બોર્ડની આ ભરતીમાં પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.
પસંદગી પ્રક્રિયા:
જો તમે આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.
- પ્રિલિમિનરી ટેસ્ટ
- મેઈન એક્ષામ
- ઇન્ટરવ્યૂ
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.ibps.in/ પર જાઓ તથા તેના ઉપર Notification સેકશનમાં જાઓ.
- તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
- હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
આ પણ તમારે વાંચવું જોઈએ
- જમીનના જૂના રેકોર્ડ જુઓ ધરે બેઠા, વાચો સંપૂર્ણ માહીતી
- પાલક માતા પિતા યોજના, બાળકને મળશે મહીને 3000 રૂપિયા રકમ
- Vidhva Sahay Yojana Gujarat Online Application: ગુજરાત વિધવા સહાય યોજના
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે | અહીં ક્લિક કરો |
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ :01 જૂન 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ : 01 જૂન 2023 છે.
FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતી નું નામ શું છે?
આ ભરતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન દ્વારા જાહેર કરવામાં આવી છે.
આ ભરતી માં કેટલી ખાલી જગ્યાઓ છે?
આ ભરતીમાં કુલ જગ્યા 8594 છે.