GPSC Recruitment 2023: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ભરતી જાહેર કરી દીધી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
GPSC Recruitment 2023
સંસ્થાનું નામ | ગુજરાત જાહેર સેવા આયોગ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 12 મે 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 15 મે 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31 મે 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://gpsc.gujarat.gov.in/ |
પોસ્ટનું નામ:
- અધિક્ષક
- નાયબ બાગાયત નિયામક
- જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી
- ટેક્નિકલ ઓફિસર
- ઈ.એન.ટી સર્જન
- નાયબ નિયામક (હોમીયોપોથી)
- ભૂસ્તરશાસ્ત્રી
- ઇન્ડસ્ટ્રીઅલ પ્રમોશન ઓફિસર
- કાયદા અધિક્ષક
- નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય
કુલ ખાલી જગ્યા:
- અધિક્ષક: 04
- નાયબ બાગાયત નિયામક: 06
- જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી: 07
- ટેક્નિકલ ઓફિસર: 01
- ઈ.એન.ટી સર્જન: 15
- નાયબ નિયામક (હોમીયોપોથી): 01
- ભૂસ્તરશાસ્ત્રી: 02
- ઇન્ડસ્ટ્રીઅલ પ્રમોશન ઓફિસર: 05
- કાયદા અધિક્ષક: 03
- નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય: 03
આમ કુલ 47 જગ્યા ખાલી છે.
લાયકાત:
મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ ની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ
GPSC ની આ ભરતીમાં ઉમેદવારનું સિલેક્શન થયા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ આ વર્ગ-1 અને વર્ગ-2 ની સરકારી ભરતી હોવાથી ઉમેદવારને સારા પગારની સાથે સાથે અન્ય સરકારી લાભ પણ મળવાપાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા:
મિત્રો, આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારે પસંદગી પામવા માટે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.
- લેખિત પરીક્ષા
- પર્સનલ ઇન્ટરવ્યૂ
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પર જાઓ તથા તેના ઉપર Current Jobs ના સેકશનમાં જાઓ.
- તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
- હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની શરૂવાતની તારીખ: 15 મે 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 31 મે 2023
FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતી નું નામ શું છે?
આ ભરતી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવી છે.
આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?
આ ભરતીની છેલ્લી તારીખ 31 મે 2023 છે.