8th 10th ITI Pass Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે શિપ બનાવતી કંપનીમા 8 પાસ 10 પાસ અને ઇતિ પાસ માટે ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
8th 10th ITI Pass Recruitment
પોસ્ટનું નામ | વિવિઘ |
સંસ્થાનું નામ | મઝગાંવ ડોક |
નોકરી સ્થળ | ભારત |
અરજી માધ્યમ | ઓનલાઈન |
નોટીફિકેશનની તારીખ | 05 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 05 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 26 જુલાઈ 2023 |
ઓફીશ્યલ વેબસાઇટ લીંક | https://mazagondock.in/ |
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ મઝગાંવ ડોક દ્વારા 08 પાસ, 10 પાસ તથા ITIની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા
મઝગાંવ ડોકની આ ભરતીમાં કુલ જગ્યા 466 છે જેમાં 08 પાસની 53, 10 પાસ ની 188 તથા ITI પાસ ની 225 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ
મઝગાંવ ડોકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા ત્યારબાદ મેડિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.
લાયકાત
મઝગાંવ ડોકની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 08 પાસ, 10 પાસ અથવા ITI પાસ કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.
પસંદગી પ્રક્રિયા
મઝગાંવ ડોકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા ત્યારબાદ મેડિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.
મહત્વની તારીખ
આ ભરતી ની નોટિફિકેશન શિપ બનાવતી કંપની મઝગાંવ ડોક દ્વારા ઘ્વારા 05 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:05 જુલાઈ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:26 જુલાઈ 2023
અરજી કેવી રીતે કરવાની રહેશે?
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે અરજી કરવા મઝગાંવ ડોકની સત્તાવાર વેબસાઈટ https://mazagondock.in/ વિઝીટ કરો.
- હવે તમને Career સેકશનમાં “Career-Apprentice” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
- હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લીક કરો.
- હવે ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |